Showing posts with label હું મૃત્યુ પામીસ. Show all posts
Showing posts with label હું મૃત્યુ પામીસ. Show all posts

मेरी मृत्यु होगी तब (હું મૃત્યુ પામીસ)

હું મૃત્યુ પામીસ  ..... 

मेरी मृत्यु होगी तब ....  

Heart Touching HINDI Poem .... मेरी मृत्यु होगी तब When i am not ... 

Heart touching Hindi poem ... 

HINDI Edition


मेरी मृत्यु होगी तब
मुझे फूल भेजोगे
... जो में कभी नहीं देख सकूँगा
तो अभी ही मुझे फुल भेजो ना

मेरी मृत्यु होगी तब
तुम्हारे आंसु बहेंगे
...... जिसका मुझे कुछ पता नहीं चलेगा
तो अभी हमारे लिए थोडा रो दो ....

मेरी मृत्यु होगी तब
तुम्हे हमारी कदर होगी
...... जो कभी नहीं सुन सकुंगा
तो अभी कुछ मुझसे बोल दो

मेरी मृत्यु होगी तब
तुम मेरे सारे गुनाह को माफ़ कर दोंगे
..... जो में कभी नहीं जान पाउँगा
तो अभी मुझे माफ़ करदो

मेरी मृत्यु होगी तब
तब तुम मुझे याद करोगे
.... जो में कभी महसूस नहीं कर सकुंगा
तो अभी ही मुझे याद कर लो ना

मेरी मृत्यु होगी तब
तुम सोचोंगी थोडा और वक्त गुजार लिया होता तो
..... तब हम नहीं रहेंगे
तो अभी ही कुछ वक्त हमारे साथ गुजरलो ...

GUJARATI Edition 

હું મૃત્યુ પામીસ
અને તું ફુલો મોકલીશ
જે હું જોઈ નહિ સકું
તો તું હમણાં જ ફુલો મોકલને

હું મૃત્યુ પામીસ
અને તારા આંશુ વહેશે
જેની મને ખબર નહિ પડે
તો તું અત્યારેજ થોડું રડ ને

હું મૃત્યુ પામીસ
અને તું મારી કદર કરીશ
જે હું સાંભળી નહિ શકું
તું એ શબ્દો હમણાં જ બોલને

હું મૃત્યુ પામીશ
અને તું મારા દોષો ભૂલી જઈશ
જે હું જાણી નહિ શકું
તો તું મને હમણાં જ માફ કરી દેને

હું મૃત્યુ પામીશ
અને તું મને યાદ કરીશ
જે હું અનુભવી નહિ શકું
તો તું મને અત્યારે જ યાદ કર ને

હું મૃત્યુ પામીશ
અને તને થશે
મેં એની શાથે થોડો વધારે સમય
વિતાવ્યો હોત તો ?
તો તું અત્યારે જ એવું કર ને ?