રજનીકાંત નુ ઈ મેઈલ : gmail@rajnikanth.com
૨૦ વર્ષ બાદ રોબોટ ફિલ્મ બનાવશે - “રજનીકાંત”
દુનિયાની સૌથી અઘરી પરીક્ષા હશે CAT નહિ પરંતુ RAT = Rajanikant Aptitude Test...
એક બહુ શરમાળ છોકરીને રજનીકાંતે એક વાર કહ્યું “કઈક તો બોલ” આજે તે છોકરીનું નામ છે ‘ડોલી બિન્દ્રા’
ટાઇટેનિક વખતે રજનીકાંત હોત તો? પેલી છોકરીને એક હાથથી બચાવી લેટ અને ટાઇટેનિક ને એક હાથમાં રાખત.
રજનીકાંતને જ ખબર છે કે “વોટ રોક ઇઝ કૂકિંગ!”
આલ્ફર્ડ નોબેલ ને રજનીકાંત એવાર્ડ અપાશે.
રજનીકાંત બાળપણ માં રમતો હતો, એક છોકરીને તેણે કહ્યુ, સ્ટેચ્યું!! તે છોકરી જ આજ નુ "સ્ટેચ્યું ઓફ લીબર્ટી"!!
લોકો પોતાનું સ્ટેટસ બ્લેક બેરી, આઈ ફોન અને આઈપોડ થી અપડેટ કરે જયારે રજનીકાંત કેલ્ક્યુલેટરથી..
રજનીકાંત નેચરલ કોલ ને જવાબ ના આપે, રજનીકાંત ના કોલ ને નેચર જવાબ આપે!!
૬૦ મિનિટનું ફિલ્મ રજનીકાંત ૨૦ મીનીટમાં જોઈ નાખે.
થપ્પો રમવામાં રજનીકાંત ચેમ્પિયન છે, શુંકામ ખબર? તે ક્યાં નથી??
આમ તો ગ્લોબલ વોર્મિંગ જેવું કઈ છે જ નહિ આતો એક દિવસ રજનીકાંત ને બહુ ઠંડી લાગતી હતી એટલે તેણે સુર્યને પૃથ્વીથી થોડોક નજીક લીધો હતો.
ટાઇમ એન્ડ ટાઈડ વેઈટ ફોર રજનીકાંત.
દુનિયામાં રજનીકાંત જ એક એવો પુરુષ છે જે અત્યાર સુધીના ઇતિહાસ મા ‘સ્ત્રી’ ને સમજી શક્યો!
રજનીકાંતના જન્મના ૧૭મી સેકન્ડે તો તેનું લાઈસન્સ ઈસ્સ્યુ થઇ ગયું હતું.
રજનીકાંત ઘડિયાળ નથી પહેરતો કારણકે તે જ સમય નક્કી કરનાર છે.
રજનીકાંત ને એક વાર હાર્ટ એટેક આવ્યો, હાર્ટ ફેઈલ! રજની પાસ!
રજનીકાંત બ્રેઈલ પણ બોલી શકે.
મોનાલીસા ને પેલી સ્માઈલ ની ટ્રેનીંગ રજનીકાંતે જ આપેલી.
રજનીકાંતે બે વખત ઇન્ફીનીટીને આરામથી ગણી છે.
રજનીકાંત ઝીરોથી પણ ભાગાકાર કરી શકે છે.
રજનીકાંત રીસાઇકલબિન ને પણ ડીલીટ કરી શકે.
ડુંગળીને રડાવનાર પ્રથમ રજનીકાંત હતો.

No comments:
Post a Comment