Digital sign team
Jinal
Always be a vegetarian.....SAVE THE WORLD FROM GLOBAL WARMING
Digital Sign - NEW & Strong Team All over
Digital Signature New Guide Line CCA - CCA INDIA GOVT
Digital Sign New Guide Line
From
Digital Sign
Providing E Token and Technical support for Digital Signature (DSC Certificate)
✅ CLASS II (Accounting, VAT , GST etc)
✅ CLASS III (Govt Tender Work R&B and Others)
✅ (n)eXIM
✅ Government
✅ Special Purpose Certificate
✅ Foreign Nation
With Experienced Civil Engineer team we also
✅ Our Sisterconcern firm constructing Buildings, Road and other works for Private & Govt authority.
✅ Guidence for Govt. tender work & rate analysis of tender items.
✅ Site Survey Work for Estimate / Planning and also Billing work of executed work.
✅ Drawing Cross Section / L - Section and other drawings as per client requirement.
✅ Property Valuation
Stay Connected with me
www.DigitalSignSolution.blogspot.in
Whatsapp video call features
Just simple step to activate whatsapp videocall feature
Download new whatsapp from below link
Download whatsapp videocall apk
Download the file only Android user
Install it
Now enjoy videocall feature
Mehta jinal j.
#ayurveda #health #healthtip for life
गृध्रसी - सायटिका का घरेलु उपचार
http://onlyayurved.com/health/arthritis-joint-pain/sciatica/गृध्रसी-सायटिका
http://onlyayurved.com/health/ulcer/acidity/एसिडिटी-के-लिए-रामबाण/
सर्दी खांसी जुकाम
http://onlyayurved.com/health/cough-cold/
शुगर - मधुमेह
http://onlyayurved.com/major-disease/blood-sugar/
हार्ट - (हृदय सम्बंधित, कोलेस्ट्रोल, रक्त चाप सम्बंधित, इत्यादि)
http://onlyayurved.com/major-disease/heart/
कैंसर सम्बंधित
http://onlyayurved.com/major-disease/cancer/
किडनी सम्बंधित (डायलिसिस, स्टोन, मूत्र सम्बंधित)
http://onlyayurved.com/major-disease/kidney/
गुर्दे और मूत्राशय की पत्थरी
http://onlyayurved.com/health/stone/
लिवर सम्बंधित (पीलिया और अन्य)
http://onlyayurved.com/major-disease/liver/
लिवर सोराइसिस के लिए
http://onlyayurved.com/major-disease/liver/liver-cirrhosis/कागजी-निम्बू/
थाइरोइड (Hyper and Hypo Thyroid)
http://onlyayurved.com/major-disease/thyroid/
मोटापे और पतलेपन से परेशान
http://onlyayurved.com/health/obesity/glycemic-index/
बालो के रोग (सफ़ेद होना, झड़ना, गंजापन)
http://onlyayurved.com/hair-2/
सर्वाइकल (Cervical)
http://onlyayurved.com/health/arthritis-joint-pain/cervical/
वेरीकोस वेन्स
http://onlyayurved.com/health/varicose-veins/
http://onlyayurved.com/major-disease/t-b/
मिर्गी का उपचार।
http://onlyayurved.com/health/epilepsy/epilepsy-fast-recover/
आर्थराइटिस जोड़ो में दर्द
http://onlyayurved.com/health/arthritis-joint-pain/
एलर्जी के लिए
http://onlyayurved.com/health/allergy/
पेट के रोग (कब्ज - गैस - दर्द आदि)
http://onlyayurved.com/health/pet-ke-rog/
पेट के कीड़ों के लिए घरेलू उपचार
http://onlyayurved.com/health/intestinal-worm/worm/
गले के रोग।
http://onlyayurved.com/health/throat-disease/
हकलाने के घरेलु उपाय।
http://onlyayurved.com/health/stammering/
भगन्दर (fistula)
http://onlyayurved.com/health/fistula/fistula/
बवासीर (Piles)
http://onlyayurved.com/health/piles/
गैस-और-कब्ज-से-छुटकारा पाने के लिए गैस हर चूर्ण।
http://onlyayurved.com/health/पेट-के-रोग/गैस-और-कब्ज/गैस-और-कब्ज-से-छुटकारा/
हायटस या हायटल हर्निया
http://onlyayurved.com/health/hiatal-hiatus-hernia/hiatal-hiatus-hernia/
त्वचा सम्बंधित (एक्जिमा - सोराइसिस - खुजली)
http://onlyayurved.com/beauty/face/
एक्जिमा - सोराइसिस - खुजली
http://onlyayurved.com/health/leucoderma-vitiligo-psoraisis/
आँखों के समस्त रोग
http://onlyayurved.com/beauty/eye/
श्वांस सम्बंधित रोग (अस्थमा इत्यादि)
http://onlyayurved.com/health/asthma/
गॉल ब्लैडर सम्बंधित (Gall Bladder)
http://onlyayurved.com/health/gall-bladder-stone/
सुंदरता सम्बंधित
स्त्रियों के सभी रोग
http://onlyayurved.com/ladies/
पुरुषो के सभी रोग
http://onlyayurved.com/gents/
बच्चो के रोग
http://onlyayurved.com/child/
मुंह और जीभ के छाले
http://onlyayurved.com/health/मुंह-के-छाले/मुंह-के-छाले/
साइनस व् पीनस के लिए
घर पर बनाये। (शैम्पू, तेल, साबुन, गुलकंद,अमृतधारा इत्यादि)
http://onlyayurved.com/diy/
एड़ी में दर्द कारण और उपचार
http://onlyayurved.com/health/arthritis-joint-pain/heel-pain/heal-pain/
पक्षाघात paralysis
http://onlyayurved.com/major-disease/paralysis/paralysis-information-and-treatment/
दाँतो की सभी समस्याए।
http://onlyayurved.com/health/teeth/
बहुमूत्रता - बार बार पेशाब आना।
http://onlyayurved.com/health/polyuria/bahumutrta/
नकसीर ( नाक से खून निकलना )
http://onlyayurved.com/health/nose/nose-bleed/
कद लम्बा करने के घरेलु उपचार
http://onlyayurved.com/child/height-increase/height/
Health tip
घंउ खावाथी शरीर फुले,
ने जव खावाथी जुले,
मगने चोखा ना भूले,
तो बुद्धि ना बारणा खुले....
घंउने तो परदेशी जाणुं,
जव छे देशी खाणुं,
मग नी दाळ ने चोखा मळे,
तो लांबु जीवि जाणुं....
गायना घी मां रसोई रांधो,
तो शरीर नो मजबूत बांधो,
ने तलना तेलनी मालीशथी,
दुखे नहीं अेकेय सांधो....
गायनुं घी छे पीळु सोनुं,
ने मलाई नुं घी चांदी,
हवे वनस्पति घी खाइने,
थाय सारी दुनिया मांदी...
मग कहे हुं लीलो दाणो,
ने मारे माथे चांदु ,
बे-चार महीना मने खाय,
तो माणस उठाडु मांदु....
चणो कहे हूं खरबचडो,
मारो पीळो रंग जणाय,
जो रोज पलाळी मने खाय,
तो घोड़ा जेवा थाय....
रसोई रांधे जो पीतळमां,
ने पाणी उकाळे तांबु ,
जे भोजन करें कांसामां,
तो जीवन माणे लांबु....
घर घर मां रोगना खाटला,
ने दवाखाना मां बाटला,
फ्रीज ना ठंडा पाणी पी ने,
भूली गया छे माटला....
पूर्व ओशिके विधा मळे,
दक्षिणे धन कमाय,
पश्चिमे चिंता उपजे,
उतरे हानि थाय.....
उंधो सुवे ते अभागीयो,
चतो सुवे ते रोगी ,
डाबे तो सहु कोई सुवे,
जमणे सुवे ते योगी.....
आहार अेज अौषध छे,
त्यां दवानुं शुं काम,
आहार विहार अज्ञानथी,
दवाखाना थया छे जाम....
रात्रे वहेला जे सुवे,
वहेला उठे ते विर,
प्रभु भजन पछी भोजन,
कहेवाय अे नरविर.....
🎄🎄धन्यवाद 🎄🎄
Gujarati Song and Ghazal Collection
Gujarati Songs / Ghazal ... Collection Just Awesome ... all lyrics
Download this just click below link
Gujarati Songs Collection (till 6th Dec 2014)
What is LOVE .. Fantastic Answer by Kids
It's make me cry and i am sure u also ... Please read till end
A primary school
Children 4 to 8 years
"What is love? '
Asked to answer a question
When so many young children
Who answered
It was with utter amazement.
These
Many children
If answers
A kids
Understanding of the word love
More than most men would feel the same!
If he is in
The answer:
[1]
My Grandmother
The health of the joints.
It can also bend
He cut his foot nails and paint work
My grandfather
His hand joints hurt and feel foolish, though
Regular offer,
Love it!
- (Ribeka, 8 years)
"When you have listen
When your name
Other than
Speaks to something different!
You think
Your Name
in mouth is very safe,
Love it! "
- (Billy, 4 years)
'Love
Someone with you
Go to breakfast
And your favorite potato-chips
Give them all the same,
without taking anything in exchange for his "
"When you
Extremely tired
Even when the love that can make you laugh! "
- (Terry, 4 years)
"My mother
After Coffee
Before my father
A personal tastes are filling
Whether that be OK? "
Rather, it is the love!
- (Danny, 7.)
'You
Fairly appreciated packet
No returns and
Instead of opening the packet
You announcers
Love to hear more stories of interest! "
- (Bobby, 7 years old.)
"A girl
Says a boy
The shirt that you like me too much
And then
On Boy Bathing
Love to wear the shirt! "
- (Noel, 7 years old.)
"An elderly man
An elderly woman
About each other
Despite all folks
Years can stay with
Love it! "
- (Tommy, 6 years old.)
"My mother
I've transferred
Closed my eyes see
When gently kisses on my cheek to
Love it! "
- (Kalera, 6 years old.)
Love
- My parents are employed
When the dust to dust
And it turns out he embraces his dust-filled hair
- The Others! "
Love it!
- (Chris, 7 years old.)
Morning
If you do homework
When you have removed the expelled
And after a long day
Left home alone
The puppy
In the evening you return to school
Then lick your chops
Love it! "
- (Mary Ann, 4 years old.)
'No you
Say I Love You
And around you
Many of the stars are moving
It begins to feel the love! "
- (Karen, 7 years old.)
Near the Kids
What is love
Prices are high and exquisite sense?
Now a small thing.
.
Grandmother's death
When four years old
Grandpa went to see a small child
After one hour
It came back
When his mother asked,
'Yes!
Grandpa, what did he say? '
"Mother, do not!"
The child replied,
"They sit in the lap of
I helped him cry! "
it's make me cry and i am sure u all also ... Please read till end
૪ થી ૮ વર્ષનાં બાળકોને
'પ્રેમ કોને કહેવાય ?'
એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું
ત્યારે આટલાં નાનાં બાળકોએ
જે જવાબો આપ્યા
તે અચંબો પમાડે તેવા હતા.
એમાંના
ઘણાં બાળકોના
જવાબો પરથી તો
એ ટબૂડિયાઓને
પ્રેમ શબ્દની સમજણ
મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે !
તો એમની ભાષામાં જ
એ જવાબો જોઈએ :
મારા દાદીને
સાંધાનો વા થયેલો છે.
એ વાંકા નથી વળી શકતા
એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ
મારા દાદા
પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં
નિયમિત કરી આપે છે,
એને પ્રેમ કહેવાય !
- (રિબેકા, ૮ વર્ષ)
'જ્યારે તમને કોઈ ચાહતું હોય
ત્યારે એ તમારું નામ
બીજા કરતા
કંઈક જુદી રીતે જ બોલે છે !
તમને એવું લાગે
કે તમારું નામ
એના મોઢામાં ખૂબ સલામત છે,
એ જ પ્રેમ !'
- (બિલિ, ૪ વર્ષ)
'પ્રેમ એટલે
તમે કોઈની જોડે
નાસ્તો કરવા જાઓ
અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ
બધી જ એને આપી દો,
બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના.એ !'
- (ક્રિસ્ટી, ૬ વર્ષ)
'તમે જ્યારે
અત્યંત થાકેલા હો
ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !'
- (ટેરી, ૪ વર્ષ)
'મારી મમ્મી
કૉફી બનાવ્યા પછી
મારા પપ્પાને આપતા પહેલા
એક ઘૂંટડો ભરીને ચાખી લે છે
કે બરાબર બની કે નહીં !'
બસ, એને જ પ્રેમ કહેવાય !
- (ડેની, ૭ વર્ષ.)
'તમને
ખૂબ જ ગમતી ભેટનું પેકેટ
કોઈ આપે અને
એ પેકેટ ખોલવાને બદલે
તમને એ આપનારની
વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !'
- (બૉબી, ૭ વર્ષ.)
'એક છોકરી
એક છોકરાને કહે
કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે
અને એ પછી
છોકરો રોજે રોજ
એ શર્ટ પહેરે એ પ્રેમ !'
- (નોએલ, ૭ વર્ષ.)
'એક વૃદ્ધ પુરુષ
એક વૃદ્ધ સ્ત્રી
એકબીજા વિશે
બધું જાણતા હોવા છતાં
વર્ષો સુધી જોડે રહી શકે
એને પ્રેમ કહેવાય !'
- (ટોમી, ૬ વર્ષ.)
'મારી મમ્મી
મને સૂવડાવી દીધા પછી
મારી આંખ બંધ થયેલી જુએ
ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે
એ જ પ્રેમ !'
- (કલેર, ૬ વર્ષ.)
પ્રેમ એટલે
- મારા પપ્પા કામેથી આવે
ત્યારે ધૂળ ધૂળ હોય
અને પરસેવાથી ગંધાતા હોય
છતાં મારી મમ્મી એની સામે હસે
અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે
- એ જ તો વળી !'
- (ક્રિસ, ૭ વર્ષ.)
-સવારમાં
તમે હોમવર્ક કરતા હો
એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય
અને પછી આખો દિવસ
ઘરમાં એકલું છોડી દીધું હોય
એ ગલૂડિયું
સાંજે તમે નિશાળે પાછા આવો
ત્યારે તમારો ગાલ ચાટે
એને પ્રેમ કહેવાય !'
- (મૅરી એન, ૪ વર્ષ.)
'કોઈ તમને
આઈ લવ યુ કહે
અને તમારી આજુબાજુ
ઘણા બધા તારા ફરતા હોય
એવું લાગવા માંડે એ જ પ્રેમ !'
- (કરેન, ૭ વર્ષ.)
કે આ ટબૂડિયાઓ પાસે
પ્રેમ કોને કહેવાય
એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ?
ત્યારે ચાર જ વરસનો
એક નાનકડો બાળક દાદાને મળવા ગયો
એકાદ કલાક પછી
એ પાછો ઘેર આવ્યો
ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે,
'બેટા !
તેં વળી દાદાને શું કહ્યું ?'
'કંઈ નહીં મમ્મી !'
બાળકે જવાબ આપ્યો,
'એમના ખોળામાં બેસી
મેં એમને રડવામાં મદદ કરી !'
બસ,
આ જ પ્રેમ...