પન્નીને પહતાય તો કે’ટો ની

પન્નીને પહતાય તો કેટો ની.
વાહણ જો અથડાય તો કેટો ની.
અમના તો કેટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કેટો ની.
અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કેટો ની.
એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કેટો ની.
હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કેટો ની
.

2 comments:

Anonymous said...

અમદાવાદી ઓરીજીન સુરતને રીપ્રેઝેન્ટ કરે !
મજા આવી, 'અડ્ડાઈ' ન સમજાયું.
આમંત્રણ આવવા -
http://bestbonding.wordpress.com

Anonymous said...

અડ્ડાઈ --- Means ,,, Shouting